Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ?

ગુલાબદાસ બ્રોકર
રઘુવીર ચૌધરી
કનૈયાલાલ મુનશી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

ઉપ રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP