કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? માલદીવ સ્વીડન ઈઝરાયેલ બ્રાઝિલ માલદીવ સ્વીડન ઈઝરાયેલ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 1. BRICSની કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ઈકોનોમિક એન્ડ ટ્રેડ ઈસ્યૂ (CGETI) બેઠકની અધ્યક્ષતા ભારતે કરી હતી.2. BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.3. BRICSની 2021ની થીમ 'BRICS@15 : ઈન્ટ્રા BRICS કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ એક્સેસ' છે.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 આપેલ તમામ માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને એર ક્વોલિટીની દેખરેખ રાખવા માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે ? અમેરિકા રશિયા જાપાન ઈઝરાયેલ અમેરિકા રશિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ કઈ નદી ઉપર 26 દિવસોમાં 200 ફૂટનો 'ધ બ્રિજ ઓફ કમ્પેશન' બનાવ્યો ? અલકનંદા ઋષિગંગા બિયાસ યમુના અલકનંદા ઋષિગંગા બિયાસ યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? ફ્રાંસ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાંસ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP