GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) At 9:00 a.m: tomorrow, I ___ in a bus with my parents. will travelling will be travel will travel will be travelling will travelling will be travel will travel will be travelling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1993-98 1995-2000 2000-05 2002-07 1993-98 1995-2000 2000-05 2002-07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં વિશ્વના એક દેશમાં આવેલ જર્મન એમ્બેસી નજીક કાર બોમ્બ/ટ્રક બોમ્બ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. આ દેશનું નામ જણાવો. સિરીયા અફઘાનિસ્તાન તુર્કી ઈરાક સિરીયા અફઘાનિસ્તાન તુર્કી ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જે શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4236 4306 5336 4336 4236 4306 5336 4336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 22 26 24 23 22 26 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 19 વર્ષ 39 વર્ષ 49 વર્ષ 29 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 49 વર્ષ 29 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP