ભૌતિક વિજ્ઞાન (Physics)
અવમંદિત દોલનોનો કંપવિસ્તાર A(t) = Ae-bt/2m અનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ___, જયાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો ગુરુત્વપ્રવેગ g નું મૂલ્ય 9.8 ms-2 હોય અને લબાઈનો એકમ km અને સમયનો એકમ hr માં લેવામાં આવે, તો g નું મૂલ્ય ___ km h-2 થાય ?
ભૌતિક વિજ્ઞાન (Physics)
ભૌતિકવિજ્ઞાન તો શૂન્યાવકાશને પણ એક ___ ગણાવે છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક તારનું દ્રવ્યમાન (0.3 ± 0.003) g, ત્રિજ્યા (0.5 ± 0.005) mm અને લંબાઈ (6 ± 0.06) cm છે, તો ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ___