બાયોલોજી (Biology) ATP ના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ? હરિતકણ ગોલ્ગીકાય રિબોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય રિબોઝોમ્સ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ? પેરીપેટસ વંદો અળસિયું કાનખજૂરો પેરીપેટસ વંદો અળસિયું કાનખજૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસ કંકાલની રચનામાં કેટલા પ્રકારના તંતુઓ આવેલા હોય છે ? ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોના સંચાલનમાં ખાનગી અને સરકારી બંને સંસ્થા કાર્યરત છે ? IABG CZA WWF WCC IABG CZA WWF WCC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે? ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થા આંતરાવસ્થા અંત્યાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થા આંતરાવસ્થા અંત્યાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણધારી વનસ્પતિઓમાં કોનો સમાવેશ થાય છે ? દ્વિઅંગી સપુષ્પી વનસ્પતિઓ ત્રિઅંગી આપેલ તમામ દ્વિઅંગી સપુષ્પી વનસ્પતિઓ ત્રિઅંગી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP