Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ?

ગુજરાત, આંધ્રપ્રદેશ
ગુજરાત, તમિલનાડુ
ગુજરાત, અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

મહંમદ બેગડો
કુમારપાળ
વિસલદેવ
ભીમદેવ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP