Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. 6 (-6) (-2) 2 6 (-6) (-2) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? બોટાદકર ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી બોટાદકર ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ it rain, there will be no match. Should If Would Will Should If Would Will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પૂ. મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. તલગાજરડા મહુવા ભાવનગર બોટાદ તલગાજરડા મહુવા ભાવનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 24, જૂન 1, મે 21, જૂન 11, મે 24, જૂન 1, મે 21, જૂન 11, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP