Gujarat Police Constable Practice MCQ Part - 4
ચિત્રો કે માહિતીના નાના ટપકાંઓના સમૂહને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પિક્સેલ
આપેલ પૈકી એક પણ નહીં
બિટ
બાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ક.મા.મુનશી
હરીન્દ્ર દવે
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સેવા ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે ?

ઈ-મેઈલ
ચેટિંગ તથા વીડિયો કોન્ફરન્સ
આપેલ તમામ
ઈન્ટરનેટ ન્યૂઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP