GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ નદીને સૌથી મોટો જળક્ષેત્ર (તટ) (Basin) વિસ્તાર છે ? કાવેરી મહાનદી તાપી નર્મદા કાવેરી મહાનદી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ સામગ્રીએ ઇમારતોના બાંધકામમાં સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી ? ગ્રેનાઈટ ચૂનાનો પથ્થર આરસ રેતીનો પથ્થર ગ્રેનાઈટ ચૂનાનો પથ્થર આરસ રેતીનો પથ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ તમામ જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. આપેલ તમામ જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ મુર્શીદ કુલી ખાન - બંગાળ સાદાત ખાન - મૈસૂર સવાઈ જય સિંહ - આંબેર આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ મુર્શીદ કુલી ખાન - બંગાળ સાદાત ખાન - મૈસૂર સવાઈ જય સિંહ - આંબેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) UCIL દ્વારા લાંબાપુર અને ડોમીઆસીઆટ ખાતે આવેલી યુરેનિયમની ખાણો નીચેના પૈકી કયા રાજ્યોમાં આવેલી છે ? ઝારખંડ અને અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ અને આસામ તેલંગાણા અને મેઘાલય મહારાષ્ટ્ર અને સિક્કિમ ઝારખંડ અને અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ અને આસામ તેલંગાણા અને મેઘાલય મહારાષ્ટ્ર અને સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) NCCC (National Cyber Corridor Centre) તથા DFS (Directorate of Forensic Science) એ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે ? દૂર સંચાર મંત્રાલય રક્ષા મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય દૂર સંચાર મંત્રાલય રક્ષા મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP