ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ? 1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 2. મુડીઝ 3. ફીચ ગ્રુપ 4. કેર રેટિંગ 1,2 અને 3 4,1 અને 2 2,3 અને 4 4,1 અને 3 1,2 અને 3 4,1 અને 2 2,3 અને 4 4,1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ? એકપણ સાચું નથી રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 1,600 કરોડ એકપણ સાચું નથી રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 1,600 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? IMF UNESCO UNDP UNICEF IMF UNESCO UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP