કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં બાયોટેક સંશોધકો અને સ્ટાર્ટઅપ્સ માટે નેશનલ પોર્ટલ 'BioRRAP' લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

BioRRAP નું પૂરું નામ 'Biological Research Regulatory Approval Portal' છે. આ પોર્ટલ ભારતમાં જૈવિક વિકાસ અને સંશોધન માટે નિયમનકારી મંજૂરી મેળવવા માંગતા લોકોની જરૂરિયાતો પૂરી કરશે.
આ પોર્ટલ હિતધારકોને અનન્ય BioRRAP ID દ્વારા ચોક્કસ એપ્લિકેશન માટે આપવામાં આવેલી મંજૂરી જોવામાં પણ મદદ કરશે.
આ પોર્ટલ સરકારની ‘સ્ટાર્ટ-અપ્સની સરળતા’ અને ‘વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન કરવામાં સરળતા'ને અનુરૂપ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ?

ભારત
ચીન
ઉઝબેકિસ્તાન
કઝાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કયા સ્થળે શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 78,000 થી વધુ લોકોએ પાંચ મિનિટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવી એક રેકોર્ડ બનાવ્યો હતો ?

કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ)
અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન)
નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત)
જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP