કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) સાથે મળીને G20 TechSprint લૉન્ચ કરી ? UNDP SEBI RBI નીતિ આયોગ UNDP SEBI RBI નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? NASA ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? સૌરવ ગાંગુલી હાર્દિક પંડ્યા એમ.એસ.ધોની ગૌતમ ગંભીર સૌરવ ગાંગુલી હાર્દિક પંડ્યા એમ.એસ.ધોની ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) ક્યારે મનાવાય છે ? 15 મે 8 મે 7 મે 5 મે 15 મે 8 મે 7 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન કોમનવેલ્થ દિવસ ક્યારે મનાવાય છે ? 26 મે 24 મે 23 મે 22 મે 26 મે 24 મે 23 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ‘મશીન કેન સી 2023' સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ? દુબઈ પેરિસ ન્યૂયોર્ક નવી દિલ્હી દુબઈ પેરિસ ન્યૂયોર્ક નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP