કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) BPCL ક્યા રાજ્યમાં 1 GWનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે ? કેરળ રાજસ્થાન આસામ ઝારખંડ કેરળ રાજસ્થાન આસામ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિશાનાપટ્ટનમ હૈદરાબાદ બોધિગયા તિરુવનંતપુરમ વિશાનાપટ્ટનમ હૈદરાબાદ બોધિગયા તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2020માં ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે ? બીજા પ્રથમ ત્રીજા પાંચમા બીજા પ્રથમ ત્રીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો ક્યા શહેરમાં યોજાયો હતો ? બેંગલુરુ મુંબઈ અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ અમદાવાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP