ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝાડના મૂળિયાને ચગદી નાખવા સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયા ખેંચી નાખવા ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયાને ચગદી નાખવા સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયા ખેંચી નાખવા ઝાડના મૂળિયા નાશ પામવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી પ્રમાણવાચક અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. માતેલું × મદમસ્ત બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ વીર × કાયર માતેલું × મદમસ્ત બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ વીર × કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. ગરમાગરમ પૃથકરણ ચક્કર જાહોજલાલી ગરમાગરમ પૃથકરણ ચક્કર જાહોજલાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP