ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પ્રાર્થના પરઅર્થના પ્રાથના પ્રઅર્થના પ્રાર્થના પરઅર્થના પ્રાથના પ્રઅર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. ઝાડ માનવતા મીઠા મૂળ ઝાડ માનવતા મીઠા મૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' બાલ્કની પોળ વંડી ઓસરી બાલ્કની પોળ વંડી ઓસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ? નપુસંકલિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ પુલ્લિંગ નપુસંકલિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ પુલ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક સાપ્તાહિક દૈનિક માસિક પાક્ષિક સાપ્તાહિક દૈનિક માસિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી; હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ? માલિની ઇન્દ્રવજા સોરઠો દોહરો માલિની ઇન્દ્રવજા સોરઠો દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP