ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો.ધર્મિષ્ઠ ધમ + રિષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધમ + ઈષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ધમ + રિષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધમ + ઈષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? સવૈયા વસંતતિલકા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત સવૈયા વસંતતિલકા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, એ માંથી એ, એ થી, એ માં, એ માંથી એ, એ થી, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? સંજ્ઞા કોઈપણ પદની સાથે ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા કોઈપણ પદની સાથે ક્રિયાપદ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભ્યંતર અભિંતર અભિઅંતર અભ્યતંર અભ્યંતર અભિંતર અભિઅંતર અભ્યતંર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP