ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ સિંગાર શિંગડું શિખર શૃંગાર સિંગાર શિંગડું શિખર શૃંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડીબુટ્ટિ જડીબુટ્ટી જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટ્ટી જડીબુટી જડિબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અટક્યા વગર બોલવું મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું સતત બોલવું અટક્યા વગર બોલવું મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું સતત બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. સદ + ઉપયોગ = સદુપયોગ તલ્ + લીન = તલ્લીન મન્વ + અન્તર = મન્વન્તર રાજ + ઋષિ = રાજર્ષિ સદ + ઉપયોગ = સદુપયોગ તલ્ + લીન = તલ્લીન મન્વ + અન્તર = મન્વન્તર રાજ + ઋષિ = રાજર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + સમ વિસ્ + મ વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ વિ + ષમ વિષ્ + મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP