ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.થાપણ પારકું ધન અનામત અમાનત મૂડી પારકું ધન અનામત અમાનત મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો. સુ + અલ્પ સ્વલપ સુઅલ્પ સ્વાલ્પ સ્વલ્પ સ્વલપ સુઅલ્પ સ્વાલ્પ સ્વલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વરને વિવૃત લખી શકાય છે ? અ - આ ઇ - ઉ એ - ઓ ઐ - ઔ અ - આ ઇ - ઉ એ - ઓ ઐ - ઔ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. ને ય નેય યો ને ય નેય યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. થી, એ એ, એ માંથી માં, એ થી, એ એ, એ માંથી માં, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ? ધૂળ કાઢી નાખવી લોહીનું પાણી કરવું નાકે દમ આવી જવો લોઢાના ચણા ચાવવા ધૂળ કાઢી નાખવી લોહીનું પાણી કરવું નાકે દમ આવી જવો લોઢાના ચણા ચાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP