ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. પુરુષવાચક એક પણ નહીં સાપેક્ષવાચક સ્વવાચક પુરુષવાચક એક પણ નહીં સાપેક્ષવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? મીજબાની મિજબાની મીજબાનિ મિજબાનિ મીજબાની મિજબાની મીજબાનિ મિજબાનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે ? કર્તા સંબંધ અધિકરણ કર્મ કર્તા સંબંધ અધિકરણ કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP