ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.બની રહો તે જ સમાધિયોગ.આ પંક્તિઓનો છંદ ઓળખાવો. ઈન્દ્રવ્રજા ઉપેન્દ્રવજા તોટક ઉપજાતિ ઈન્દ્રવ્રજા ઉપેન્દ્રવજા તોટક ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન નિરર્થક પ્રફુલ્લ નિરપેક્ષ ભયભીત નિરર્થક પ્રફુલ્લ નિરપેક્ષ ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અવિકારી સાપેક્ષ અનુવાઘ વિધેય અવિકારી સાપેક્ષ અનુવાઘ વિધેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? એ અને રોશની આવ્યા પણ ખરા. તમે આવો તો વાત કંઈ જામે. રોશની આવી પણ એ ન આવી. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. એ અને રોશની આવ્યા પણ ખરા. તમે આવો તો વાત કંઈ જામે. રોશની આવી પણ એ ન આવી. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP