કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?1. નવી પેઢીને2. ધર્મ મંગલ 3. ઈનસાઈડ સ્ટોરી માત્ર -1,3 1,2,3 માત્ર -1,2 માત્ર -2,3 માત્ર -1,3 1,2,3 માત્ર -1,2 માત્ર -2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક 'ગાંધી વિચાર મંજૂષા -2020' નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું ? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન આર્મી દ્વારા લૉન્ચ SAI એપ્લિકેશનનું પૂરું નામ જણાવો. Secure Army with Internet Secure Army of India Secure Application for Internet એક પણ નહીં Secure Army with Internet Secure Army of India Secure Application for Internet એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં આર્ય રાજેન્દ્રન ભારતના સૌથી યુવા મેયર બનશે ? તિરુવનંતપુરમ આમાંથી એક પણ નહિ હૈદરાબાદ ચેન્નાઈ તિરુવનંતપુરમ આમાંથી એક પણ નહિ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ? ભારત માલદીવ બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત માલદીવ બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ? નરેન્દ્ર મોદી રઘુરામ રાજન કુમાર વિશ્વાસ કૈલાશ સત્યાર્થી નરેન્દ્ર મોદી રઘુરામ રાજન કુમાર વિશ્વાસ કૈલાશ સત્યાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP