ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 1,2,3 1,2,3,4 2 1,3,4 1,2,3 1,2,3,4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ચાવડા વંશ મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ચાવડા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? આપેલ તમામ તક્ષશિલા વિક્રમશીલા વલભી આપેલ તમામ તક્ષશિલા વિક્રમશીલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? ભરૂચ સુરત સંજાણ ખંભાત ભરૂચ સુરત સંજાણ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? બાવાઘોર બરડો ડુંગર આંબાડુંગર શિવરાજપુર બાવાઘોર બરડો ડુંગર આંબાડુંગર શિવરાજપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP