ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 1,3,4,2 4,3,2,1 1,3,2,4 4,1,3,2 1,3,4,2 4,3,2,1 1,3,2,4 4,1,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વલ્લભીનો રાજ્યધર્મ ___ હતો. એક પણ નહીં બૌદ્ધ વૈષ્ણવવાદ શિવવાદ એક પણ નહીં બૌદ્ધ વૈષ્ણવવાદ શિવવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ? ગુર્જર મૈત્રક સોલંકી ચાવડા ગુર્જર મૈત્રક સોલંકી ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? લાખાજોડી ખાપરા કોડિયા બાવાપ્યારા ઉપરકોટ લાખાજોડી ખાપરા કોડિયા બાવાપ્યારા ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થતા RBI એ લીડ બેન્ક યોજના કયારે શરૂ કરી ? 1971 1969 1975 1973 1971 1969 1975 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP