કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ? રતન તાતા ગૌતમ અદાણી મુકેશ અંબાણી એકનાથ શિંદે રતન તાતા ગૌતમ અદાણી મુકેશ અંબાણી એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જલેસર ધાતુ શિલ્પને GI ટેગ આપવામાં આવ્યો ? મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ક્યા દિવસે નિરામય દિવસ ઉજવાય છે ? શનિવાર શુક્રવાર રવિવાર ગુરુવાર શનિવાર શુક્રવાર રવિવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? કુઆલાલમ્પુર કાઠમંડુ મનિલા ઢાકા કુઆલાલમ્પુર કાઠમંડુ મનિલા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં 50 મીટર દૂરના લક્ષ્યને વેધી શકતી રિવોલ્વર ‘પ્રબલ’ લૉન્ચ કરવામાં આવી, તેનો વિકાસ ક્યા શહેરમાં સ્થિત એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડે કર્યો છે ? કાનપુર બેંગલુરુ ગુરુગ્રામ લખનઉ કાનપુર બેંગલુરુ ગુરુગ્રામ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP