કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલ ચલાવવા પર અસ્થાયી પ્રતિબંધ લાગડ્યો ? મહારાષ્ટ્ર પુડુચેરી ચંડીગઢ દિલ્હી મહારાષ્ટ્ર પુડુચેરી ચંડીગઢ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના ઝેલિયાન્ગોંગ સમુદાય દ્વારા ગાન નગાઈ તહેવાર મનાવાય છે ? મણિપુર ત્રિપુરા મહારાષ્ટ્ર મિઝોરમ મણિપુર ત્રિપુરા મહારાષ્ટ્ર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ફેફસાંના કેન્સરનું જોખમની જાણ કરતું ‘Sybil’ નામક AI ટૂલ વિકસાવ્યું ? યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઈમ્પિરિકલ કોલેજ, લંડન મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઈમ્પિરિકલ કોલેજ, લંડન મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ? લખનૌ કાનપુર ઝાંસી આગ્રા લખનૌ કાનપુર ઝાંસી આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બક્સવાહા ખાણ (Buxwaha Mine) ક્યા રાજ્યમાં આવેલી છે ? મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP