કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજય અરોરા બાલાજી શ્રીવાસ્તવ પંકજકુમારસિંહ આપેલ પૈકી કોઈ નહીં સંજય અરોરા બાલાજી શ્રીવાસ્તવ પંકજકુમારસિંહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજયમાં જળ પુરવઠાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે 112 મિલિયન ડોલરની લોન સમજૂતી કરી ? ઓડિશા ત્રિપુરા તમિલનાડુ ઝારખંડ ઓડિશા ત્રિપુરા તમિલનાડુ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ તીરંદાજી ટેબલટેનિસ બેડમિન્ટન શૂટિંગ તીરંદાજી ટેબલટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કવાડ દેશોની પહેલી વ્યક્તિગત બેઠકનું આયોજન ક્યા કરવામાં આવશે ? ન્યૂયોર્ક ટોક્યો સિડની દિલ્હી ન્યૂયોર્ક ટોક્યો સિડની દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? સાઉથ આફ્રીકા સાઉથ કોરિયા રશિયા ચીન સાઉથ આફ્રીકા સાઉથ કોરિયા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP