કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? ગંગા ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. OMISURE RT-PCR કિટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. આપેલ તમામ OMISURE RT-PCR કિટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 2023ના ખેલો ઈન્ડિયા ગેમ્સની મેજબાની ક્યું રાજ્ય કરશે ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 2, 3 અને 5 1, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 2, 3 અને 5 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? આસામ પશ્ર્ચિમ બંગાળ મણિપુર સિક્કિમ આસામ પશ્ર્ચિમ બંગાળ મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? પ્રથમ ત્રીજી પાંચમી બીજી પ્રથમ ત્રીજી પાંચમી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP