ભારતનું બંધારણ (Constitution Of India) CAG નું આખું નામ શું છે ? Central Auditor General Chief Auditor General Comptroller and Auditor General Controller of Accounts General Central Auditor General Chief Auditor General Comptroller and Auditor General Controller of Accounts General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ? હેબિયસ કોર્પસ સર્ટિ ઓરરી કો–વોરન્ટો મેન્ટડેમસ હેબિયસ કોર્પસ સર્ટિ ઓરરી કો–વોરન્ટો મેન્ટડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ બિલ નાણાંકીય બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ બિલ નાણાંકીય બિલ કાયદાકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ? ભરણપોષણ બદનક્ષી વારસાઈ લગ્ન ભરણપોષણ બદનક્ષી વારસાઈ લગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? ભારત રશિયા બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ભારત રશિયા બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ? સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર શિક્ષણનો અધિકાર અંગત જીવનનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર શિક્ષણનો અધિકાર અંગત જીવનનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP