કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચંદ્ર મિશન CAPSTONE કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? NASA ROSCOSMOS ESA SpaceX NASA ROSCOSMOS ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આપેલ બંને આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આપેલ બંને આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં INS સિંધુધ્વજ સબમરીનને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાઈ ? વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોલકાતા કોચીન વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોલકાતા કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવાયો ? ત્રિપુરા ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ ત્રિપુરા ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારત અને નામીબિયાએ ભારતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા લાવવા સમજૂતી કરી ? નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP