કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (CBDT)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પરમેશ્વર ઐય્યર નીતિન માથુર પ્રહલાદ પારેખ નીતિન ગુપ્તા પરમેશ્વર ઐય્યર નીતિન માથુર પ્રહલાદ પારેખ નીતિન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 18 જૂન 27 જૂન 11 જૂન 12 જૂન 18 જૂન 27 જૂન 11 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? મોંગોલિયા ચીન રશિયા ઉઝબેકિસ્તાન મોંગોલિયા ચીન રશિયા ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ? શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 2022 ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ જારી કર્યો ? UNHCR UNCTAD UNDP UNICEF UNHCR UNCTAD UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 38મા ભારત-ઈન્ડોનેશિયા કાર્પેટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આંદામાન સાગર આપેલ પૈકી એક પણ નહીં મલક્કાની સામુદ્રધૂની આપેલ બંને આંદામાન સાગર આપેલ પૈકી એક પણ નહીં મલક્કાની સામુદ્રધૂની આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP