કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સામંત ગોપાલ રાકેશ અસ્થાના સુબોધ કુમાર જયસ્વાલ અરવિંદ કુમાર સામંત ગોપાલ રાકેશ અસ્થાના સુબોધ કુમાર જયસ્વાલ અરવિંદ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠન દ્વારા DEFENDER-Europe 21 સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ? OECD NATO ASEAN SAARC OECD NATO ASEAN SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત કયા દેશ સાથે 'નોમાડિક એલિફન્ટ' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજે છે? ભૂટાન રશિયા મોંગોલિયા નેપાળ ભૂટાન રશિયા મોંગોલિયા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રિયા શર્મા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા રિયા શર્મા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવાય છે ? 9 મે 12 મે 11 મે 10 મે 9 મે 12 મે 11 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP