કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક (CCPI) 2023 જારી કરાયો ? જર્મનવોચ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ આપેલ તમામ કલાઈમેટ એક્શન નેટવર્ક જર્મનવોચ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ આપેલ તમામ કલાઈમેટ એક્શન નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્ર માટેનું આર્ટેમિસ 1 મિશન લૉન્ચ કર્યું ? SpaceX ISRO NASA ESA SpaceX ISRO NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ? યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સી.વી.રામન જયંતી ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે હ્રાસોંગ-17 અથવા મોન્સ્ટર મિસાઈલ લૉન્ચ કરી ? સિંગાપુર રશિયા ચીન ઉત્તર કોરિયા સિંગાપુર રશિયા ચીન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં 22મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ન્યાયમૂર્તિ કે.ટી. શંકરન પ્રો.એમ.કરુણાનિધિ ન્યાયમૂર્તિ ઋતુરાજ અવસ્થી પ્રો.આનંદ પાલીવાલ ન્યાયમૂર્તિ કે.ટી. શંકરન પ્રો.એમ.કરુણાનિધિ ન્યાયમૂર્તિ ઋતુરાજ અવસ્થી પ્રો.આનંદ પાલીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP