GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક કંપનીનો ભારિત સરેરાશ નફો 24,000 છે. અપેક્ષિત વળતરનો દર 10% છે તથા રોકાયેલી મૂડી 2,00,000/- છે. તો અધિક નફાનાં ચાર વર્ષની ખરીદીને આધારે પાઘડીનું મૂલ્ય કેટલું થાય ?

24,000/-
16,000/-
20,000/-
4,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ઑડિટરનો અહેવાલ એ કંપની માટે શું છે ?

જવાબદારી છે.
નિર્ણય છે.
નફો-નુકસાન છે.
સલાહ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણૂક ન થાય તો તેની જાણ કોને કરાય છે ?

મધ્યસ્થ સરકારને
કંપની સેક્રેટરીને
રજિસ્ટ્રારને
શૅરહોલ્ડરોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ?

94મો બંધારણીય સુધારો
83મો બંધારણીય સુધારો
84મો બંધારણીય સુધારો
64મો બંધારણીય સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP