કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ? મેઘાલય મિઝોરમ ગુજરાત કેરળ મેઘાલય મિઝોરમ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના પૈકી ક્યું રાજ્ય ડેરી ઉદ્યોગ માટે વિશેષ સહકારી બેંકની સ્થાપના કરશે ? હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લૉન્ચ કર્યું ? ઓર્બિટલ SpaceX બ્લૂ ઓરિજિન બોઈંગ ઓર્બિટલ SpaceX બ્લૂ ઓરિજિન બોઈંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રેલ્વેના કયા વિભાગે 100% વિદ્યુતિકરણ (Electrification)નું લક્ષ્ય પૂર્ણ કર્યું ? સઘર્ન રેલવે ઈસ્ટર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે કોંકણ રેલવે સઘર્ન રેલવે ઈસ્ટર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે કોંકણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ હીમોફિલીયા દિવસ ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ટ્વિટરમાં 9.2%ની ભાગીદારી કોણે ખરીદી ? એલન મસ્ક મુકેશ અંબાણી જેફ બેજોસ માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક મુકેશ અંબાણી જેફ બેજોસ માર્ક ઝુકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP