કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ?

સુનીલ ગાવસ્કર
શશાંક મનોહર
જ્યોફ એલાર્ડિઝ
ગ્રેગ બાર્કલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ?

હરિયાણા
બિહાર
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ?

ઈંગ્લેન્ડ
જાપાન
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP