કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રેલવે બોર્ડના CEO અને ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુધાંશુ શર્મા ડી.સી. શર્મા અનિલકુમાર લાહોરી સંજયકુમાર મોહંતી સુધાંશુ શર્મા ડી.સી. શર્મા અનિલકુમાર લાહોરી સંજયકુમાર મોહંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. એક પણ નહીં આપેલ બંને DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 હુરુન ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 5 10 7 8 5 10 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2022 જીતી ? મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? ઈમ્ફાલ રાંચી નવી દિલ્હી અગરતલા ઈમ્ફાલ રાંચી નવી દિલ્હી અગરતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP