કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઔપચારિક રીતે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) અંગે વાતચીત શરૂ કરી ? અમેરિકા સાઉદી અરેબિયા રશિયા UAE અમેરિકા સાઉદી અરેબિયા રશિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? રશિયા ઓમાન ઈંગ્લેન્ડ યુક્રેન રશિયા ઓમાન ઈંગ્લેન્ડ યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સરદાર ઈકબાલસિંહ સંદીપ અગ્રવાલ સુનીત શર્મા સુભાષચંદ્ર ખુંટિયા સરદાર ઈકબાલસિંહ સંદીપ અગ્રવાલ સુનીત શર્મા સુભાષચંદ્ર ખુંટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ? બેલાટ્રિક્સ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ ROSCOSMOS DRDO બેલાટ્રિક્સ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ ROSCOSMOS DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં KVICએ ક્યા રાજયમાં 'તુસર રેશમ ધાગા ઉત્પાદન કેન્દ્ર'ની સ્થાપના કરી છે ? પશ્ચિમ બંગાળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષના અંતે રમાતી ચોથી અને સૌથી અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટનું નામ શું છે ? યુએસ ઓપન ફ્રેન્ચ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ યુએસ ઓપન ફ્રેન્ચ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP