પર્યાવરણ (The environment) CFC એટલે... ચેર ફલોરિન કાર્બન કાર્બન ફેર કાર્બન કાર્બન ફલોરા કાર્બન ક્લોરો ફ્લોરો કાર્બન ચેર ફલોરિન કાર્બન કાર્બન ફેર કાર્બન કાર્બન ફલોરા કાર્બન ક્લોરો ફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે ? B.H.C ડી.ડી.ટી. D.M.T ગેમેક્સીન B.H.C ડી.ડી.ટી. D.M.T ગેમેક્સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1985 1980 1974 1970 1985 1980 1974 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? ભૂતાન આઇસલેન્ડ ગ્રીનલેન્ડ મડાગાસ્કર ભૂતાન આઇસલેન્ડ ગ્રીનલેન્ડ મડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સમુદ્રી નિવસન તંત્રોના મેગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશયી વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને ___ કહે છે. બ્લેક કાર્બન બ્લુ કાર્બન કાર્બન ક્રેડિટ ગ્રીન કાર્બન બ્લેક કાર્બન બ્લુ કાર્બન કાર્બન ક્રેડિટ ગ્રીન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ? ઓઝોન કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP