કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્લોરોફ્લોરો કાર્બન્સ (CFCs) પર પ્રતિબંધ મૂકવા માટે 1987માં હસ્તાક્ષર કરાયેલ આંતરરાષ્ટ્રીય કરારનું નામ શું છે ? શિકાગો કારાર પેરિસ કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ શિકાગો કારાર પેરિસ કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારત, ઈન્ડોનેશિયા અને દ.કોરિયાના વિદ્યાર્થીઓ માટે STEM એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કર્યો ? આપેલ બંને સોલ્વે UNESCO એક પણ નહીં આપેલ બંને સોલ્વે UNESCO એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લેપર્ડ-2 યુદ્ધ ટેન્ક ક્યા દેશ સાથે સંબંધિત છે ? UK જાપાન ફ્રાન્સ જર્મની UK જાપાન ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું જગા મિશને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ્સ 2023 જીત્યો ? ઓડિશા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? રાજકુમાર હિરાણી એસ.એસ. રાજામૌલી વિશાલ ભારદ્વાજ કરણ જોહર રાજકુમાર હિરાણી એસ.એસ. રાજામૌલી વિશાલ ભારદ્વાજ કરણ જોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ? ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP