GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change the gender of :'Duck' Drake Dutch Duke Dukling Drake Dutch Duke Dukling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ? તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ? બિલ ગેટ્સ ટીમ બર્નર્સ લી રિચાર્ડ સ્ટોલમૅન સૅમ્યોર પર્પેટ બિલ ગેટ્સ ટીમ બર્નર્સ લી રિચાર્ડ સ્ટોલમૅન સૅમ્યોર પર્પેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1991 1965 1975 1963 1991 1965 1975 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.હરવર હરહંમેશ લક્ષ ચંચળ બેધ્યાન હરહંમેશ લક્ષ ચંચળ બેધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? રૂપક આંતરપ્રાસ વ્યતિરેક અનન્વય રૂપક આંતરપ્રાસ વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP