GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the voice : He was not given admission by them. They did not give him admission. Them were not givan admision by him. Admission did not be given to him by they. They were not given admission by him. They did not give him admission. Them were not givan admision by him. Admission did not be given to him by they. They were not given admission by him. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ? m/n m+n m-n mn m/n m+n m-n mn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેરહોલ્ડરોને બોનસ શેર આપવા ___ નો ઉપયોગ થઈ શકે છે. આપેલ તમામ મૂડી પરત અનામત મૂડી અનામત સામાન્ય અનામત આપેલ તમામ મૂડી પરત અનામત મૂડી અનામત સામાન્ય અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી ? પ્લોટર ઓપ્ટિકલ ફાઈબર મોનિટર પ્રિન્ટર પ્લોટર ઓપ્ટિકલ ફાઈબર મોનિટર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. I am not older then my brother. I am elder than my brother. My brother is not elder to me. My brother is older then me. I am not older then my brother. I am elder than my brother. My brother is not elder to me. My brother is older then me. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. (i) વ્યાજની ચુકવણી (ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (iv) સબસિડી iv, iii, ii, i ii, iii, i, iv આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv iv, iii, ii, i ii, iii, i, iv આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.