Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ?

ઓટોમોબાઈલ
લોખંડ-પોલાદ
દૂધ
સિમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ?

નવાબ તુકી
તકામ પારીયો
પંજી મારા
પેમા ખાંડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ?

ચૂંટણી આયોગ
લોકસભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP