કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ChatGPTનું પ્રતિસ્પર્ધી ‘Gigachat AI Chatpot' લૉન્ચ કર્યું ? રશિયા ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti Terrorism Day) ક્યારે મનાવાય છે ? 2 મે 29 મે 21 મે 22 મે 2 મે 29 મે 21 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા લાઈટ ટેન્ક જોરાવર વિકસિત કરી રહી છે ? DRDO આપેલ બંને L&T એક પણ નહીં DRDO આપેલ બંને L&T એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ નવી દિલ્હી પુણે જોધપુર હૈદરાબાદ નવી દિલ્હી પુણે જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યે દરેક જિલ્લામાં 2-2 ‘લવ-કુશ વાટિકા’ સ્થાપવાની જાહેરાત કરી ? સિક્કિમ રાજસ્થાન પંજાબ આસામ સિક્કિમ રાજસ્થાન પંજાબ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ બ્લેક ટાઈગરનું મૃત્યુ થયું ? કર્ણાટક છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા કર્ણાટક છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP