કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ઈરાન આપેલ તમામ રશિયા ચીન ઈરાન આપેલ તમામ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિધારિત કર્યું ? અમેરિકા દક્ષિણ કોરિયા રશિયા જાપાન અમેરિકા દક્ષિણ કોરિયા રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? સુમિત અંતિલ અવની લેખડા નીરજ ચોપડા આપેલ તમામ સુમિત અંતિલ અવની લેખડા નીરજ ચોપડા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ભારતમાં સૌથી વધુ વનક્ષેત્ર ધરાવતો જિલ્લો ક્યો છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP