GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Rama is ___ than prudent. braver the bravest more brave the most brave braver the bravest more brave the most brave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) લાઠી (b) વિરપુર(c) ખેરગામ(d) લખપત(e) સાયલા(1) કચ્છ જિલ્લો(2) સુરેન્દ્રનગર જિલ્લો(3) મહીસાગર જિલ્લો(4) નવસારી જિલ્લો(5) અમરેલી જિલ્લો c-4, a-5, e-2, b-3, d-1 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. e-2, c-1, b-3, a-5, d-4 c-4, a-5, e-2, b-3, d-1 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. e-2, c-1, b-3, a-5, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? સ્ટીલ આપેલ તમામ બ્રાસ બ્રોન્ઝ સ્ટીલ આપેલ તમામ બ્રાસ બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી ? ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ? ફેની નદી મુહુરી નદી હાવરા નદી ગોમતી નદી ફેની નદી મુહુરી નદી હાવરા નદી ગોમતી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 1/10 25% 10% 1/3 1/10 25% 10% 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP