Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શાહ
મનુભાઈ પંચોળી
શિવકુમાર જોષી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

મોરબી
અમદાવાદ
રાજકોટ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

મીઢણ
પાનેતર
સાડી
પાલવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP