Talati Practice MCQ Part - 8 Choose the correct possessive and fill in the blank: "Do you know ___ mother ?" Sanjay Sanjay’ Sanjays' Sanjay's Sanjay Sanjay’ Sanjays' Sanjay's ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બે-ચાર - શબ્દનો સમાસ જણાવો. વૈકલ્પિક સમાહાર ઈતરેતર સમુચ્ય વૈકલ્પિક સમાહાર ઈતરેતર સમુચ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? 23, ઓક્ટોબર 29, ઓગસ્ટ 28, માર્ચ 27, જુલાઈ 23, ઓક્ટોબર 29, ઓગસ્ટ 28, માર્ચ 27, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 150 મીટર લાંબી ટ્રેઈન 40.5 સેકન્ડમાં 300 મીટરનું બોગદું પાર કરે છે. તો ટ્રેઈનની ઝડપ કિ.મી./ કલાકમાં શોધો. 40 26.67 66.67 13.33 40 26.67 66.67 13.33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે ? બળદ- સુરભિસુત-આખલો શાર્દૂલ-મહિષી-મર્કટ ભોરંગ-વાસુકિ-સર્પ હાથી-ગજ-હસ્તિ બળદ- સુરભિસુત-આખલો શાર્દૂલ-મહિષી-મર્કટ ભોરંગ-વાસુકિ-સર્પ હાથી-ગજ-હસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP