કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયધીશોની નિમણૂક માટે સરકારને કેટલા નામોની ભલામણ કરી છે ?

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે મલ્ટિ લૉન્ચ રોકેટ સિસ્ટમ ‘ફતહ-1’નું પરિક્ષણ કર્યું ?

સાઉદી અરેબિયા
પાકિસ્તાન
UAE
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ?

જેવેલિન થ્રો(ભાલા કૈંક)
હોકી
કુસ્તી (રેસલિંગ)
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
પ્રતિ વ્યક્તિ રસીકરણની બાબતે ભારતનું ક્યું રાજ્ય પહેલા સ્થાને છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP