કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે CM રાઈઝ સ્કૂલ્સ નામની પહેલ શરૂ કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? અમેરિકા જાપાન UAE UK અમેરિકા જાપાન UAE UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 19 જુલાઈ 17 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? બિહાર કેરળ સિક્કિમ કર્ણાટક બિહાર કેરળ સિક્કિમ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પૂર્વીય એશિયા શિખર સંમેલન (EAS)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 2001 વર્ષ 2011 વર્ષ 2005 વર્ષ 2017 વર્ષ 2001 વર્ષ 2011 વર્ષ 2005 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP