કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર (NMSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એક પણ નહિં
વાઈસ એડમિરલ વિક્રમ શર્મા
વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર
વાઈસ એડમિરલ જી.અશોક કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોમ્સ યોજના શરૂ કરી ?

જમ્મુ કાશ્મીર
આસામ
લદાખ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ?

બિહાર
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP